હેલ્થ / આ એક જ તત્વ કબજીયાતથી લઇને ડાયાબિટીસ સુધીના રોગોનો કરશે ઈલાજ

black pepper health benefits

આપણા ભારતીય મસાલાઓમાં મરી એક જરૂરી મસાલો છે. તેનો પ્રયોગ શાકભાજીમાં સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. મરી સ્વાદ વધારવાની સાથે ઘણી બીમારીઓનો રામબાણ ઇલાજ પણ છે.

બ્રેકિંગ ન્યૂઝ