હોલીવુડ / બ્લેક પેન્થર-2 નું ટીઝર થયું રીલીઝ, રોમાંચકની સાથે ભાવુક કરી દેશે આ ટીઝર

Black Panther Wakanda Forever teaser launched people waiting for movie

માર્વેલ સ્ટુડિયોની 'Black Panther Wakanda Forever' નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. આ એક અમેરિકન સુપરહીરો મૂવી છે. જે માર્વેલ કોમિક્સના બ્લેક પેન્થર પાત્ર પર આધારિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ