ચૂંટણી / વોટતંત્રમાં બ્લેકમનીની બોલબાલા! 3 હજાર કરોડથી વધુનું કાળુંનાણું જપ્ત

Black Money! 3,000 crore black money seized

ચૂંટણી પંચની સખ્તાઇ છતા પણ આ વખતે લોકસભા ચૂંટણી દરમિયાન મોટાપ્રમાણમાં કાળુંનાણું મળી રહ્યું છે અને કાળુંનાણું જપ્તીનો રેકોર્ડ બની રહ્યો છે. ત્યારે આ વખતે ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે. આ વખતે 26 એપ્રિલ સુધી સમગ્ર દેશમાંથી 3 હજાર કરોડથી વધુનું કાળુંનાણું સહિતની અન્ય વસ્તુઓ જપ્ત કરાઇ છે. જોઇએ સમગ્ર અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ