પર્દાફાશ / સુરતમાં કાળા બજારીયાઓ કરોડોનું અનાજ ચાંઉ કરી ગયા, સમગ્ર કૌભાંડનો થયો પર્દાફાશ

Black marketeers snatch crores of foodgrains in Surat, entire scam exposed

સુરતમાં પણ કોરોના કાળમાં કરોડોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું જેમાં ફેક આઈડી બનાવી સરકારી અનાજના જથ્થાનો બારોબાર વહીવટ કરી દેવામાં આવતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ