અમેરિકા / પોલીસે ઘૂંટણિયે બેસીને એવું કર્યુ કે હિંસક ટોળું પણ રડવા લાગ્યું, આવો નજારો ભાગ્યે જ જોવા મળે

black lives matter usa police apologies before angry protestors

અમેરિકામાં હાલમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ બંકરમાં જવું પડે તેવી સ્થિતિ છે ત્યારે હિંસક ભીડ તોડફોડ, લૂંટફાટ અને પથ્થરબાજી કરી રહી છે. પોલીસનાં હાથે જ એક અશ્વેતના મોત બાદથી આ આંદોલન શરુ થયું છે જોકે અમેરિકાની પોલીસની વિનમ્રતાનો પણ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો દુનિયાભરમાં વાયરલ થઇ રહ્યા છે અને લોકો આ પોલીસ જવાનોને સલામ કરી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ