ખતરો / ડોક્ટર્સની પણ વધી ચિંતાઃ ગુજરાત સહિત આ રાજ્યોમાં ફેલાઈ રહ્યો છે બ્લેક ફંગસનો કહેર, જાણી લો લક્ષણો

black fungus mukermycosis in  india

મ્યૂકરમાઈકોસિસને બ્લેક ફંગસના નામે પણ ઓળખવામાં આવે છે. કોરોનાના દર્દીને સ્ટીરોઈડ આપવાના કારણે આ રોગ થાય છે. હાલમાં દેશમાં અનેક રાજ્યોમાં આ કેસ વધતા ડોક્ટર્સની ચિંતા વધી છે.

બ્રેકિંગ ન્યૂઝ