એલર્ટ / જાણો સ્ટીરોઈડ અને બ્લેક ફંગસનું શું છે કનેક્શનઃ બ્લેક ફંગસ અંગે AIIMSના ડિરેક્ટરે ચેતવણી આપતાં કહ્યું...

black  fungus in covid patients over use of steroid reason

બ્લેક ફંગસ અંગે AIIMSના ડિરેક્ટરે ચેતવણી આપતા કહ્યું છે કે કોરોના મહામારીમાં સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ અટકાવવો જરૂરી છે. જો તેનો ઉપયોગ નહી અટકે તો ઈન્ફેક્શનના કેસ વધી શકે છે. હોસ્પિટલો પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરે તે જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ