ભારે કરી / કાળા કલરના ચપ્પલ- 180 રૂપિયા કિંમત: ઘરેથી ચપ્પલ ચોરી થતાં કેસ ઠોકી દીધો, પોલીસ ધંધે લાગી

black color police engaged in investigation on the complaint of theft of slippers

આપે મોટા ભાગે ચોરી, મારપીટ અથવા કોઈ ગુનાની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં આવતા લોકોને જોયા હશે, પણ જ્યારે કોઈ ચપ્પલ ચોરીની ફરિયાદ કરવા આવે તો જરાં વિચારવા જેવું લાગે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ