લ્યો બોલો / IPL જોવા પહોંચ્યા બિલ્લી માસી! અધવચ્ચે અટકાવવી પડી મેચ, હસી પડ્યો વિદેશી ખેલાડી

black cat sit on sight screen halt rcb vs pbks ipl match faf du plesis

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં શુક્રવારે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે મેચ યોજાઈ. મુંબઈના ઐતિહાસિક બ્રેબોર્ન સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ