હોનારત / કુન્નુર હૅલિકૉપ્ટર ક્રેશ : બસ! આ એક ચીજ મળી જાય તો ખુલી જશે તમામ રાઝ, સર્ચ ઓપરેશન યથાવત

black box helicopter crash Military chopper

સીડીએસ બિપિન રાવત સહિત 14 લોકોને લઈને જતું સેનાનું  હેલિકોપ્ટર તમિલનાડુમાં ક્રેશ થયું છે અને 11 લોકોના મૃત્યદેહ મળી આવ્યા છે. ત્યારે બ્લેકબોક્ષની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ