નવી મુશ્કેલી / કોરોના બાદ વઘી રહેલા ફંગસના ડબલ એટેકે વધારી એક્સપર્ટ્સની ચિંતા, આ લક્ષણો દેખાતા રહો સાવચેત

black and white fungus double attack is found in a patient after covid infection in max hospital vaishali

મેક્સ હેલ્થકેર વૈશાલીમાં યૂપીથી આવેલા એક દર્દીમાં બ્લેક ફંગસ એટલેકે મ્યુકરમાઈકોસિસ અને વ્હાઈટ ફંગસ બંને જોવા મળ્યા છે. તેને સર્જરી દ્વારા ક્યોર કરી લેવાયા બાદ વૈજ્ઞાનિકોની ચિંતા વધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ