Vastu Tips / ઘરમાં કીડીઓ દેખાવી આવનાર ખતરા તરફ કરે છે ઈશારો, જાણો તેને કઈ રીતે ઓળખશો

black and red ants give shubh ashubh sanket for future know vastu tips for it

શાસ્ત્રોમાં ઘરમાં વારંવાર કીડીઓનું દેખાવવું ભવિષ્યમાં આવનાર ઘટનાઓના સંકેત વિશે જણાવે છે. તેના રંગ અને ઘરમાં તેના આગમનના સ્થાનથી ઓળખી શકાય છે કે આ સંકેત શુભ છે કે અશુભ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ