ખેડૂત આંદોલન / રાકેશ ટિકેતનું મોટું નિવેદન, સરકાર ઘણાં દિવસોથી ચૂપ છે એટલે હવે કંઈક...

bku rakesh tikait conscious about narendra modi govts next move on farmer protest as he said silence telling something

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે એવો આક્ષેપ કર્યો કે છેલ્લા કેટલાક દિવસથી કેન્દ્ર સરકારના મૌનથી એવો સંકેત મળી રહ્યો છે કે સરકાર ખેડૂત આંદોલનની સામે કંઈક રુપરેખા તૈયાર કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ