આરોપ / ભાજપના સૌથી યુવા મહિલા ઉમેદવાર જેનું તોફાનો સાથે જોડાઈ રહ્યું છે કનેક્શન, કોંગ્રેસે કહ્યું ભાજપનો આ શર્મનાક નિર્ણય

BJP's youngest woman candidate whose connection with riots, Congress says this shameful decision of BJP

ભાજપ દ્વારા ગુજરાત ચૂંટણીમાં નરોડા સીટ પરથી પાયલ કુલકર્ણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ ઉમેદવાર પર સવાલ ઉઠાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ