Wednesday, November 20, 2019

એનાલિસિસ / ચૂંટણી આવે એટલે ભાજપ દર વખતે કોંગ્રેસ સામે આ રણનીતિ બનાવે છે

ચૂંટણી આવે એટલે ભાજપ-કોંગ્રેસ જીત માટે અવનવી રણનીતિઓ બનાવે છે. જો કે ખાસ કરીને જોવામાં આવ્યું છે કે દર ચૂંટણી વખતે ભાજપ કોંગ્રેસની સામે ચોક્કસ સ્ટ્રેટજી સાથે મેદાનમાં ઉતરે છે અને અત્યાર સુધી સફળ પણ થયું છે. આવામાં હવે ગુજરાતમાં 6 બેઠકો પર પેટાચૂંટણી થવાની છે ત્યારે ફરી એક વખત ભાજપે આ જ રણનીતિ અપનાવી છે. ત્યારે જોઈએ કે Analysis with Isudan Gadhvi માં કે ભાજપ કોંગ્રેસને મ્હાત આપી શકશે કે નહીં.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ