સંખ્યાબળ / રાજ્યસભામાં BJP બની 'બાહુબલી': 1988 બાદ પહેલીવાર કોઈ પાર્ટી પાસે આટલી સીટો, જુઓ કોનો કેટલો પાવર

bjps status in parliament increased for the first time the number of members in rajyasabha

સંસદમાં ભારતીય જનતા પાર્ટીની તાકાત વધી ગઈ છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી થોડી નબળી પડી છે. રાજ્યસભા ચૂંટણીના હાલના સમયમાં કોંગ્રેસની શક્તિ પાંચ સીટોથી ઓછી થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ