ચુંટણીનો ધમધમાટ / ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપની સૌથી મહત્વપૂર્ણ બેઠક, CM-CR પાટીલ સહિત દિગ્ગજો થશે સામેલ 

BJP's most important meeting before Gujarat elections,

ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપની સૌથી મહત્વપૂર્ણ બેઠક અમદાવાદમાં RSS ભવન ખાતે યોજાશે.જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ સહિતના દિગ્ગજ નીતાઓ જોડાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ