રાજકારણ / ગુજરાતમાં આંદોલન સમયના હાર્દિક પટેલના 1500 સાથીઓ આજે કરશે કેસરિયા, ચૂંટણી ટાણે ભાજપે પાડ્યો મોટો ખેલ

BJP's master stroke ahead of assembly elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાંણે હાર્દિક પટેલના આંદોલનના 1500 સાથીઓ અને કરણી સેનાના આગેવાનો ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. આજે કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં તેઓનો સ્વગાત કાર્યક્રમ યોજાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ