પ્રહાર / રાહુલ ગાંધી યાત્રામાં ચાલી શકે રાજકારણમાં નહીં, કોંગ્રેસવાળાની સાથે હવે બીજા પણ એક ભાઇ...: જુઓ કયા ભાજપ નેતાએ કર્યો કટાક્ષ

BJP's massive campaign for assembly elections

વલસાડના ગુંદલાવમાં એક જાહેર સભામાં ફિલ્મ અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા.

Loading...