રાજનીતિ / કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય પર ભાજપની નજર: મોટા મોટા નેતાઓ મનાવવા માટે કરી રહ્યા છે મુલાકાત 

 BJP's eye on Congress MLA Big leaders are visiting to persuade

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે નેતાઓનો પક્ષ પલટો શરૂ થયો છે, ત્યારે અશ્વિન કોટવાલ બાદ શૈલેષ પરમારને ભાજપ પોતાના પક્ષમાં જોડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ