BIG BREAKING / 20 લાખ રોજગાર, આયુષ્માન ભારતમાં 10 લાખનો લાભ: ભાજપે ગુજરાતની જનતાને જુઓ કયા કયા વાયદા કર્યા

BJP's election manifesto announced for Gujarat assembly elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ