રાજકારણ / દિવાળી પહેલા ભાજપને લાગ્યો જોરદાર ઝટકો, મુખ્યમંત્રીએ જ સ્વીકાર્યું કે મોંઘવારીના કારણે હાર્યા

BJP's crushing defeat in Himachal Pradesh by-election

હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે. જેને લઈને ત્યાના મુખ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું કે મોંઘવારીને કારણે ભાજપ હારી છે. જેના કારણે હવે ભાજપમાં હડકંપ મચી ઉઠ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ