લોકશાહીની તાકાત / બંગાળમાં દાડિયા મજૂરની પત્ની બની ભાજપની ધારાસભ્ય, સંપત્તિમાં છે 3 બકરી અને 3 ગાય

BJP's Chandana Bauri, wife of daily wager, beats TMC heavyweight in Saltora

પ.બંગાળની સાલ્ટોરા બેઠક પર દાડિયા મજૂરની પત્ની ચંદના બાઉરી ભાજપના ધારાસભ્ય બનતા દેશ-દુનિયામાં ચર્ચા ચાલી છે.

બ્રેકિંગ ન્યૂઝ