રાજકારણ / ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપનો મોટો પ્લાન, આજે દિગ્ગજ નેતાઓની હાજરીમાં પેજ પ્રમુખોનું સંમેલન

BJP's big plan before Gandhinagar Municipal Corporation elections

આજે ગાંધીનગર ખાતે સાંજે ચાર કલાકે ભાજપ પેજ પ્રમુખોનું મહાસંમેલન,સંગઠન મહામંત્રી રત્નાકર અને નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પેજ પ્રમુખોને કરશે સંબોધિત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ