પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

વડોદરા / ભાજપની ફરી મોટી કાર્યવાહી: પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારા 51 નેતાઓને સસ્પેન્ડ કર્યા, માહોલ ગરમ

BJP's big action again: 51 leaders who worked against the party were suspended, the atmosphere is hot

વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વાંચ્છુકો દ્વારા પક્ષ વિરોધી કામગીરી કરતા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે વડોદરા જીલ્લા ભાજપ દ્વારા એક સાથે પાર્ટીમાંથી 51 લોકોને સસ્પેન્ડ કરી દેતા કાર્યકરોમાં સોંપો પડી જવા પામ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ