પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

બેટલ ઑફ ગુજરાત / ભાજપ સામેની નારાજગી પર ભારે પડશે 'મોદી મેજિક'? 2017ની આ ભૂલ સુધારવા પર છે PMની સભાઓનું ફોકસ

BJP's action plan to capture Congress seats

જે બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપને નિષ્ફળતા અને કોંગ્રેસને સફળતા મળી હતી, તે બેઠકો કબજે કરવા માટે ભાજપે 'માસ્ટર પ્લાન' બનાવ્યો છે. અહીં ચૂંટણી પ્રચારની કમાન PM મોદીએ પોતે સંભાળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ