રાજકારણ / પ.બંગાળમાં ગુજરાત ભાજપના કાર્યકરોને કડવો અનુભવ, હોટલમાંથી કઢાયા બહાર

bjp workers of gujarat evicted from hotel in bengal

પશ્વિમ બંગાળમાં ભાજપના પ્રચારમાં ગયેલા કાર્યકરોને કડવો અનુભવ થયો હતો. પશ્ચિમ બંગાળમાં ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને હોટેલમાંથી બહાર કાઢવામં આવ્યા હતા. બારાસાત લોકસભા બેઠક પર પ્રચાર માટે ગયેલા કાર્યકર્તાઓ સાથે ઘટના બની હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ