વાયરલ / મહીસાગરમાં ભાજપના કાર્યકરોએ તલવારથી કેક કાપી અને દારૂની મહેફીલ પણ માણી, 7 લોકોની ધરપકડ

bjp workers celebrate birthday video viral mahisagar

ગુજરાતમાં એક તરફ કોરોના સંકટ તો બીજી તરફ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને બર્થડેની ઉજવણી કરી રહ્યા છે. આ લૉકડાઉન અને દારૂબંધીના નિયમોને નેવે મૂકીને ભાજપના જ કાર્યકરોનો બર્થડેની ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. જોકે મહીસાગર પોલીસ દ્વારા 7 લોકોને ધરપકડ કરાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ