નેતાજીની કાળી કરતૂતો  / ખંભાતમાં ભાજપના કાર્યકર્તા પર રેપનો આરોપ, જુગાર રમતા ઝડપાયા કોંગ્રેસના કાઉન્સિલર

BJP worker accused of rape in Khambhat, Congress councilor caught gambling

રાજ્યમાં બે જગ્યાએ નેતાજીની કાળી કરતૂતો સામે આવી છે. જેમાં એક કેસમાં ભાજપ નેતા પર દુષ્કર્મનો આરોપ તો અન્ય એક કેસમાં કોંગ્રેસના કાઉન્સિલર જુગાર રમતાં ઝડપાયા  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ