લોકસભા / દેશ કેસરિયે રંગાયુઃ મોદીના રાષ્ટ્રવાદ સામે વિપક્ષ ધરાશાયી

BJP wins on 303 seats in Lok Sabha Election 2019

આ લોકસભા ચૂંટણીમાં શરૂઆતથી જ એક વાત દરેક મોઢે સાંભળવા મળતી હતી કે મોદી લહેર તો નથી, પરંતુ ગ્રાસરૂટ લેવલ સુધી કોઈ ભાળ મેળવી શક્યું ન હતું જ્યાં સુનામી છૂપાયેલી હતી. સત્તરમી લોકસભા ચૂંટણીના પરિણામોનું કેસરિયું મોજું જે રીતે દેશમાં ફરી વળ્યું તે જોઈને દેશમાં એક જ ચર્ચા રહી કે આખરે આટલી બધી સીટો ભાજપને મળી કેવી રીતે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ