OPS / જૂની પેન્શન યોજનાનો અભ્યાસ કરશે ભાજપ, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં રિસર્ચ કરવા જશે કર્ણાટકના અધિકારીઓની ટીમ, ચૂંટણીમાં મુદ્દો ગરમાયો

BJP will study the old pension scheme, a team of officials from Karnataka will go to conduct research in Congress-ruled...

જૂની પેંશન યોજના મુદ્દે ભાજપ પણ વિચારવા મજબૂર બન્યું હોય તેમ કર્ણાટકમાં ભાજપ સરકારે  જૂની પેન્શન યોજનાનો અભ્યાસ કરવા માટે એક સમિતિનું ગઠન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ