મધ્યપ્રદેશ / 'ભાજપની ઊંઘ ઉડાવતો' સર્વે કોંગ્રેસે શૅર કર્યો, લખ્યું 28માંથી એક પણ સીટ નહીં મળે

BJP will not win a single seat out of 28 seats says survey shared by congress

જેમ જેમ મધ્યપ્રદેશ પેટાચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં પણ આંતરિક સર્વે પ્રમાણે ભાજપને મોટું નુકસાન દેખાઈ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ