ચૂંટણી / ભાજપને બહુમતી મળશે અને મોદી જ બનશે ફરી PM: ગડકરી

BJP will get a majority and Modi will become PM again: Nitin Gadkari

નાગપુરઃ ભાજપનાં સિનિયર નેતા નીતિન ગડકરીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કરતા કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર રાજકીય લાભ માટે ભ્રષ્ટાચારના આડેધડ આક્ષેપ કરી રહ્યાં છે. વડા પ્રધાન મોદીનાં હોદ્દાની ગરિમા જાળવીને રાહુલ ગાંધીએ માન આપવું જોઈએ. દેશનાં ર૦ ટકા ગરીબોને વર્ષે રૂ. ૭ર,૦૦૦ આપવા લઘુતમ આવક યોજનાની ટીકા કરતા ગડકરીએ કહ્યું હતું કે ગરીબોના મત આકર્ષવા માત્ર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ