ખુલાસો / હેટ સ્પીચ વિવાદમાં ખુલાસો : ફેસબુકને જાહેરાત આપવામાં ભાજપ સૌથી આગળ હોવાનો દાવો

bjp was largest advertiser on facebook in india see congress aap data

ફેસબુકમાં હેટ સ્પીચ વિવાદની વચ્ચે વધુ એક ખુલાસો થયો છે. ભાજપ અને ફેસબુકની સાંઠગાંઠને લઈને આ હકિકત સામે આવી છે. ભારતમાં ફેસબુકને જાહેરાત આપવામાં ભાજપ સૌથી આગળ છે. છેલ્લા 18 મહિનામાં ભાજપે ફેસબુકને સૌથી વધુ જાહેરાત આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ