નિવેદન / મહારાષ્ટ્રમાં વિશ્વાસમત બાદ NCPએ કર્યો કટાક્ષ, કહ્યું, ભાજપને ભાગવાનું બહાનું જોઇતું હતું

bjp wanted excuse to run away during floor test ncp

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP ) એ શનિવારે ભાજપ ( BJP ) પર વિધાનસભાથી ભાગવાનો આરોપ લગાવ્યો. ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray )ના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી સરકારના વિશ્વાસમત ( Maharashtra Floor Test )થી પહેલા ભાજપે ગૃહથી વૉક આઉટ કર્યો. શિવસેના-એનસીપી- કોંગ્રેસ ગઠબંધન સરકારે ગૃહમાં થયેલ મતદાનમાં 169 મતોની સાથે વિશ્વાસ મત હાંસલ કર્યો. 288 સદસ્યોના ગૃહમાં મતદાન પહેલા ભાજપાના 105 ધારાસભ્યોએ વૉક આઉટ કર્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ