VIDEO / GRD ભરતીમાં હજારોની ભીડ: અલ્પેશ ઠાકોરે કહ્યું, કોઈ ગેરમસજ હશે તો ગેનીબેન બોલ્યાં સરકાર હાથ અદ્ધર કરી દે

BJP VS Congress over crowd of thousands in GRD recruitment in palanpur

બનાસકાંઠાના પાલનપુરમાં GRD જવાનોની ભરતીમાં હજારોની ભીડ ભેગી થવા મામલે કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ