રાજકારણ / ભાજપના હોદ્દેદારે પાર્ટી ફંડમાંથી બંગલો ખરીદ્યાનો મુદ્દો કાલે જૂનાગઢમાં C R પાટીલ સામે મૂકાય તેવી ચર્ચા

BJP VS BJP junagadh bjp worker may be fight in front of C R patil

ભાજપનો આંતરીક વિખવાદ ચમરસીમાએ હોવાનું બહાર આવ્યું છે. એમાંય જ્યારથી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ પદે C R Patil ની વરણી થઈ છે ત્યારથી ખાસ ભાજપમાં બે ફાંટા પડી ગયા હોવાની ભાજપમાં જ ચર્ચા છે. આવતીકાલે સૌરાષ્ટ્રની ભાજપ પ્રમુખની મુલાકાતમાં ભાજપ  V/S ભાજપ એમ એક જ પક્ષના બે જૂથ સામ સામા આવી જવાની ચર્ચાએ ગાંધીનગર ગજવ્યુ છે. અને મામલો મુખ્યમંત્રી સુધી પહોંચે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આવો જાણએ શું થે વાત?

બ્રેકિંગ ન્યૂઝ