બિહાર ચૂંટણી / બિહારમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરોઃ મફતમાં કોરોના રસી અને નવી નોકરીઓનું આપ્યું વચન

bjp vision document bihar elections 2020 nirmala sitharaman jdu narendra modi

ભારતીય જનતા પાર્ટીએ પોતાના વિઝન ડોક્યૂમેન્ટમાં આત્મનિર્ભર બિહારનું સૂત્ર આપ્યું છે. સાથે ‘ભાજપ હૈ તો ભરોસા હૈ’નો નવો નારો અને વીડિયો સોંગ જારી કર્યું છે. નિર્મલા સીતારમણ સહિતના ભાજપના નેતાઓએ ઢંઢેરો રજુ કર્યો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ