રાજનીતિ / સાંસદ અને પક્ષ દ્વારા અવગણના થતા ભાજપના આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

BJP Umreth MLA Govind Parmar May resign gujarat politics

ભાજપના એક ધારાસભ્ય પક્ષથી નારાજ થયા છે. ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર રાજીનામુ આપી શકે છે. સાંસદ મિતેષ પટેલ દ્વારા અવગણના કરાતી હોવાનો ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરાયો છે. ગોવિંદ પરમારના આક્ષેપ મામલે સાંસદે કંઇ પણ કહેવાનું ટાળ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x