સોશ્યલ મીડિયા / PM મોદીના ભાષણનો વિરોધ : હેશટેગ થયા ટ્રેન્ડ, BJPના Videoમાંથી ડીસ્લાઈકનો આંકડો જ ગાયબ

BJP turns off YouTube 'dislike' button minutes into PM Modi's 6 PM speech

વડાપ્રધાન મોદીએ આજે સાંજે રાષ્ટ્રના નામે સંદેશ પાઠવ્યો અને લોકોને માસ્ક પહેરવાની સાથે સાથે કોરોના સામેની લડાઈમાં બેદરકારી ન રાખવા આગ્રહ કર્યો. પીએમ મોદીએ લોકોને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને સમય સમય પર સાબુથી હાથ ધોવા પણ હાંકલ કરી હતી. જોકે, તેમના આજના સંબોધનનો સોશિયલ મીડિયામાં વિરોધ પણ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ