બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શું ભાજપ નેતા જવાહર ચાવડા કહેશે ભાજપને અલવિદા? Video શેર કરીને આપ્યા ઘરવાપસીના સંકેત
Last Updated: 04:33 PM, 22 June 2024
આજ સુધી તમે ભાજપના ભરતી મેળાના સમાચાર સાંભળ્યાં હશે. પરંતુ જૂનાગઢના માણાવદરથી પહેલા સાંકેતિક સમાચાર મળી રહ્યાં છે કે કોંગ્રેસમાં ઘરવાપસીના સમાચાર શરૂ થશે. ભૂતપૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા, આજે સીધો સંકેત ભાજપને આપ્યો છે કે તેમની ઓળખ કોંગ્રેસીની છે.
ADVERTISEMENT
જવાહર ચાવડાએ ઉખાડ્યું ભાજપનો સ્ટિકર ?
ADVERTISEMENT
જવાહર ચાવડા ઉપર ભાજપે તેનું સ્ટિકર ચીપકાવી પોતાની ઓળખ બતાવવાની કોશિષ કરી હતી. ચાવડાએ ભાજપનું સ્ટિકર ઉખાડી સંકેત આપી દિધો છે કે તે ભાજપની નારાજ છે અને ગમે ત્યારે કોંગ્રેસમાં ઘર વાપસી કરે છે. તેમના પૂત્ર ઉપર તાજેતરમાં યોજાયેલી માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતીનો આક્ષેપ કર્યો હતો.
વાંચવા જેવું: '..તો લેવાશે પગલાં', મહુધાના નાયબ મામલતદારની સતત ગેરહાજરી વિરૂદ્ધ કલેક્ટર એક્શનમાં
વીડિયો વાયરલ
જવાહર ચાવડાએ વીડિયો વાયરલ કર્યો છે, જેમાં તેમની સાચી ઓળખ તેમજ ભાજપમાં જોડાયા તે પૂર્વે કરેલા કાર્યોની વિગતો આપી હતી. જે વીડિયોમાં જોઈ શકાય છે કે, જવાહર ચાવડાએ એક બોર્ડ પર લાગેલા ભાજપનો સ્ટિકર ઉખાડીને તેના નીચ દોરેલું ચિત્ર બતાવ્યું હતું. જે ચિત્ર એક ક્રાંતિકારી હોય તેવા હાથમાં મશાલ લઈને ઉભાલા વ્યક્તિનો હતો
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT