નવા બોર્ડની રચના / ભાજપમાં મોટો ફેરફાર : સંસદીય બોર્ડમાં દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા, નવા ચહેરાઓનો સમાવેશ

BJP Top Body: BS Yediyurappa In, Nitin Gadkari Out, No Yogi Adityanath

ભાજપે તેના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં મોટાપાયે ફેરફાર કર્યાં છે અને તેમાં સૌથી મોટો આંચકો નીતિન ગડકરી અને શિવરાજ સિંહ ચોહાણને આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ