રાજકારણ / ઈમેજ સુધારવા માટે ભાજપે ઘડી નાંખ્યો મોટો પ્લાન! મોરચાઓને આપવામાં આવ્યા ખાસ 'ટાસ્ક'

BJP tasks Morchas to take Centre schemes to masses, train 1 lakh health volunteers

દિલ્હીમાં ભાજપના મોટા મોટા નેતાઓનો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અન્ય મોટા નેતાઓ સાથે પ્રધાનમંત્રી મોદી સાથે પણ મુલાકાત કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ