રાજસ્થાન / રાજ્યસભા ચૂંટણી પરિણામ બાદ ભાજપે આ ધારાસભ્યની તાત્કાલિક કરી હકાલપટ્ટી, જાણો કારણ

 bjp suspends rajasthan mla shobharani kushwah for cross voting in favour of cong

ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં તેમના ધારાસભ્ય શોભા રાની કુશવાહાને કોંગ્રેસની તરફેણમાં ક્રોસ વોટિંગ કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ