સમર્થન / આવી રીતે CAAનું સમર્થન કરાવશો? કાયદો સાચો હશે તો પણ ખોટો લાગશે

BJP supporters spread fake messages to get more missed calls on CAA support mobile number

થોડા સમય પહેલા ગૃહમંત્રી અમિત શાહે ટોલ ફ્રી નંબર જાહેર કરીને અપીલ કરી હતી કે CAAના સમર્થન માટે આ નંબર ઉપર મિસ કોલ આપો : 8866288662. હવે ભાજપ કોઈ પણ રીતે આ નંબર ઉપર વધુમાં વધુ મિસ કોલ મેળવીને પ્રજા CAA મુદ્દે તેમની સાથે છે તેમ દર્શાવવા માંગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ