VIDEO / રાજકોટમાં ભાજપનો એક સમર્થક જીવના જોખમે ઝંડા સાથે 50 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચડ્યો

BJP supporter climbed a 50 feet high mobile tower with a flag

રંગીલા રાજકોટમાં ભાજપનો એક સમર્થક 50 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. અને ભાજપનો ઝંડો ફરકાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ