નિવેદન / Video: ભાજપના દિગ્ગજ નેતાએ EVMને ગણાવ્યું 'હોલસેલ ફ્રોડ', તો દિગ્વિજયસિંહે સાંસદને આપી દીધી આ ઑફર

bjp subramanian swami congress digvijay singh EVM

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ EVMને 'હોલસેલ ફ્રોડ' ગણાવ્યું હતું. જ્યારબાદ કોંગ્રેસના દિગ્વિજયસિંહે કહ્યું કે, શું તમે અમારી સાથે આવશો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ