પ્લાન / અમિત શાહનું મિશન બંગાળ : એક-એક કરીને આ રીતે 'દીદી'ને ઝટકા આપવાની રણનીતિ

 bjp strategy to involve tmc leaders in every visit of amit shah

પશ્ચિમ બંગાળમાં ભાજપની રણનીતિ ચૂંટણી પહેલાંથી સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસની વિરોધમાં ધારણાની લડાઈ જીતવાની છે. તેના માટે પાર્ટીએ ગૃહમંત્રી અમિત શાહના દરેક પ્રવાસમાં ટીએમસીના ધારાસભ્યો અને સાંસદોને વારાફરતી મોકલવાની રણનીતિ તૈયાર કરી છે. પાર્ટીની યોજના આવનારા વર્ષે માર્ચ સુધી ટીએમસીમાં હલચલ મચાવી રાખવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ