ટ્વીટર / આવી માનસિકતાના વિરોધમાં જ અમે લાલ 'નિ'શાન અભિયાન ઉપાડ્યું છે

BJP spokesperson trolled on twitter for his derogatory comments on women comparing her with a bitch

હાલમાં ભાજપના આર્થિક નીતિઓના પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગરવાલે ટ્વીટર ઉપર મહિલાઓને લગતી તેમની માનસિકતાનો પરિચય આપ્યો હતો. આ ટ્વીટ બદલ ગોપાલ ટીકાઓનો ભોગ બન્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ