રાજકારણ / ચૂંટણીઓ પાછળ પાંચ વર્ષમાં ભાજપે ખર્ચ્યા 3500 કરોડ, કોંગ્રેસનો આંકડો તો ઘણો ઓછો, જાણો કોણ કેટલું કમાયું

BJP spent Rs 3,500 crore in five years in election campaign

ચૂંટણી પ્રચાર સમયે રાજકીય પક્ષો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે. જેમા જો માત્ર ભાજપની જ વાત કરીએ તો ભાજપ દ્વારા છેલ્લા 5 વર્ષમાં 3500 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ